શ્રી વાગડ કલા કેન્દ્ર દ્વારા આયોજીત
કેરમ કોમ્પીટીશન - ૨૦૨૨
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૧૫.૦૭.૨૦૨૨ શુક્રવાર
સ્પર્ધાની તારીખ અને સ્થળઃ
રવિવાર, તા.૨૪.૭.૨૦૨૨
સમયઃ સવારના ૯.૦૦ કલાકે શાર્પ
સ્થળઃ છબીલદાસ સ્કુલ હોલ, (અક્ષીકર તામ્હાણે સભાગૃહ), છબીલદાસ લેન, દાદર રેલ્વે સ્ટેશનની બાજુમાં, આઈડીયલ બુક ડેપોની સામે, દાદર (વેસ્ટ), મુંબઈ - ૨૮.
આ સ્પર્ધામાં ભાગ લેવા માટેના ફોર્મ સંસ્થાની ઓફીસ, રેગ્યુલર સેન્ટર, ફેસબુક, તેમજ વેબસાઈટઃ www.vagad.org ઉપરથી ફોર્મ મેળવી, વિગતવાર ભરી, બર્થ પ્રુફની ઝેરોકસ કોપી સાથે કોઈપણ એક સ્થળે મોકલાવી આપો. કોઈપણ સ્પર્ધક સીંગલ્સ અને ડબલ્સ આ બન્ને ગેમમાં ભાગ લઈ શકે છે. અને તે પ્રમાણે એન્ટ્રી ફી ભરવાની રહેશે.
વર્ષ ૨૦૨૨ નાં ચેસ કોમ્પીટીશનમાં જે પણ સ્પર્ધકોએ ભાગ લીધેલ હતો. તેમણે કેરેમના ફોર્મ સાથે બર્થ પ્રુફ આપવાની જરૂરત નથી.
વોલીન્ટીયરઃ ઉપરોક્ત સ્પર્ધામાં સેવા આપવા ઈચ્છતા કાર્યકર ભાઈ-બહેનોએ પોતાના પૂરા નામ અને મો.નં. 9757271300 ઉપર વોટસઅપ કરવા અથવા સંસ્થાની ઓફિસઃ 02224371515 / 02224371818 ઉપર નોંધાવવા.