શ્રી વાગડ કલા કેન્દ્ર ~ મુંબઈ
વર્તમાન પરિસ્થિતિને લક્ષમાં રાખીને જે પોલિસીધારકોને વર્ષ 2021 - 2022 ની પોલિસીમાં કાંઈપણ ફેરફાર *ના* હોય અને As it is જ રિન્યુ કરાવવાની છે તેઓએ જ પોતાની
• મેડિકલેઈમ પોલિસી ની બે ઝેરોક્ષ કોપી,
• A/C Payee નો સહી કરેલા બે કોરા ચેક,
• ચેક ની પાછળ પોલિસી ધારક નું નામ, ગામ, પોલિસી નંબર અને મોબાઈલ નંબર લખવો
સાથે આપેલ એડ્રેસ ઉપર જમા કરાવવા
શ્રી વિપુલ ધનજી દેઢિયા - મનફરા
સરનામું: B - ૩૨૦, પાનબાઈનગર, શ્રી પ્રસ્થ રોડ નંબર - ૨, નાલાસોપારા (વેસ્ટ)
સમય: સાંજે ૭ થી ૯
Mobile No.: 9773351897 - 7276850212