શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ દ્વારા

પ્રેરણાનું પીઠબળ એવા પૂજય પિતાશ્રીની ૩૫ મી પુણ્યતિથિ પ્રસંગે પુષ્પાંજલિ સ્વરૂપે આપ્યું કોર્નિયાગ્રાફટિંગ કેમ્પ માટે માતબર રકમનું નું અનુદાન..

આ પ્રેરણાના પિયુષ સ્વરૂપે પાંચ પ્રજ્ઞાચક્ષુઓની આંખમાં પૂરવા ઉજાસ એને હ્દયસ્થ ધરી આપના માનવસેવાના ગુણોને અનુસરી આપ્યું અનુદાન એજ સાચી શ્રધ્ધાંજલિ.
સંસ્થા સ્વ.માતુશ્રી હીરૂબેન પ્રેમજી જેઠાલાલ ગાલા (હિરાણી) પરિવાર (લાકડીયા ~ જોગેશ્વરી) નો ખૂબ ખૂબ આભાર માને છે.

પિતાશ્રી પ્રેમજી જેઠાલાલ ગાલા (હિરાણી)
દેહગમન : 01/12/1986

માતુશ્રી હીરૂબેન પ્રેમજી જેઠાલાલ ગાલા (હિરાણી)
દેહ પરિવર્તન : 11/03/2012


માતુશ્રી હીરૂબેન પ્રેમજી જેઠા ગાલા (લાકડીયા, જોગેશ્વરી)



[RelationMarkup]