દાનના મહિમાનું માહત્ય સમજી નુતન ત્રંબૌ ના C કેટેગરીમાં આવતા પોતાના ગામના ૪૦ કુટુંબોની વર્ષ ૨૦૨૨-૨૦૨૩ નાં મેડિકલ પ્રિમિયમની રકમ અનુદાન સ્વરૂપે આપી ૫૮ માં જન્મદિવસ ના પ્રસંગને શ્રી પ્રવિણ કરમણ ગાલાએ સૌ કોઈના હદયમાં અંકિત કર્યુ નામ સદાય!
જેમ પ્રભાતનાં પહેલાં પહોરમાં લેવાય પ્રભુનું નામ સદાય!
માતુશ્રી માનુબેન કરમણ મોમાયા ગાલા ની કોખ ઉજાગર કરનાર સુપુત્ર દાનવીર દાતાર ૫૭ વર્ષ પરિપૂર્ણ કરી નિરોગી ને સ્વસ્થ આયુષ્યનાં ૫૮ વર્ષ માં મંગલ પ્રવેશ કરી રહ્યાં છે. ત્યારે, અભિનંદન સહ અનુમોદના