શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ
પોલિસી રિન્યુઅલ થાણા મધ્યે
ઉપરોકત સંસ્થા દ્વારા ચલાવતી મેડિકલેઈમ યોજનાનું વર્ષ ૨૦૨૨-૨૩ ના રિન્યુઅલ નું કામકાજ આવતી કાલે
રવિવાર, ૩-જુલાઈ ૨૦૨૨ થાણા માં રાખેલ છે.
સમયઃ સવારે ૧૦ થી ૧ કલાક અને
બપોરે ૨ થી ૬ કલાક
સ્થળઃ શ્રી થાણા વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ ડો. મુસ રોડ, તળાવપાલી, થાણા (વેસ્ટ)
પોલિસી રિન્યુઅલ માટેની સૂચનાઓ અગાઉની કચ્છ વાગડ ખબર પત્રિકા તા. ૧૮-જૂન ૨૦૨૨ અને તા.૨૫-જૂન ૨૦૨૨ માં તેમજ CT માં આપેલ છે. એ જોઈ લેવો એ મુજબ અનુસરવું
* થાણા સ્થાનકની આજુબાજુમાં ઝેરોક્ષ ની સગવડ થી માટે પોલિસી ઝેરોક્ષ કોપી. અગાઉ થી જ કઢાવી રાખવી.
* પોલિસી હોલ્ડરનું (Printed Cheque) ચેક ઉપર નામ ન હોય તો પાસબુક ની ઝેરોક્ષ સાથે લાવવી જરૂરી.
સાથ સહકારની અપેક્ષા