પ્રથમ વાર્ષિક પૂણ્યતિથી નિમિત્તે બીજી વખત કોર્નિયાગ્રાફટિંગ કેમ્પ કરાવવા માટે રૂપિયા એક લાખનું અનુદાન આપવા બદલ આભાર
જીવંત અવસ્થામાં હતા ત્યારે અને મૃત્યુ બાદ પણ નેત્રહીનો માટે કંઈક કરી છૂટવાની કેશવજીભાઈ ની ભાવનાને સો સો સલામ !
માધાપરમાં નવચેતન અંધજન મંડળની કન્યા કુંજમાં શૈક્ષણિક વિંગના દાતા બની નેત્રહીન બાળાઓના જીવનમાં ફેલાવ્યો પ્રકાશ !! સ્વ.કેશવજીભાઈ રવજીભાઈ દેઢિયા(ખારોઈ-ગ્રાન્ટરોડ) ના આત્મકલ્યાણ શ્રેયાર્થે સંસ્થાના માનવ સેવા એ જ પ્રભુ સેવાના મંત્રને ઉજાગર કરી પાંચ પ્રજ્ઞાચક્ષુઓની આંખમાં ઉજાસ પૂરશે. આત્મશ્રેયાર્થિની ભૂરિ ભૂરિ અનુમોદના
હસ્તેઃ શ્રીમતી નિર્મળાબેન પ્રદીપ વિજપાર સાવલા (સુવઈ-ઘાટકોપર)