શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ દ્વારા
*મેડિકલેઈમ યોજના*
અંતર્ગત વર્ષ ગામ ભરૂડીયાના B કેટેગરીમાં આવતા પરિવારજનોના પ્રિમિયમ માટે રૂ. ૧,૦૫,૦૦૦/- ની રકમ અનુદાન સ્વરૂપે આપી પૂ. પિતાશ્રીની સ્મૃતિને સ્મરણાંજલિ સ્વરૂપે અકબંધ રાખવાનો પ્રયાસ પરિવારે કરી ૠણાનુબંધને ઉજાગર કર્યું છે.
મમ્મી - પપ્પા ના વચનોને આત્મસાત કર્યા છે સુપુત્રોએ આજ,
દોડવું હોય તો કોઈને મદદ કરવાની હરિફાઈ માં દોડજો જીત નિશ્ચિત છે કારણ બહુ ઓછા લોકો આ હરિફાઈ માં ભાગ લેતા હોય છે એટલે આપણા માટે ખુલ્લુ છે આકાશ!!!
સરલ હ્રદયી શ્રીમતી સ્વાતીબેન ધીરજલાલ અરજણભાઈ સત્રા પરિવાર (ભરૂડીયા ~ ઘાટકોપર) નો સંસ્થા આભાર માને છે અને ખૂબ ખૂબ ધન્યવાદ આપે છે.
માનવતાના કાર્ય માં સહભાગી થઈ સંસ્થા ની સાથે સાથે ભરૂડીયા ગામના જ્ઞાતિજનોને પણ આપ્યો છે સહકાર.!!!
માતુશ્રી સ્વાતીબેન ધીરજલાલ અરજણભાઈ સતરા (ભરૂડીયા, વર્લી)


|
[RelationMarkup]