Donation for Medical Relief Fund on behalf of 5th Punyatithi: Matushri Bhachiben Harakhchand Chheda
૫મી પુણ્યતિથિ નિમિત્તે મેડિકલ સહાય ફંડમાં અનુદાનઃ માતુશ્રી ભચીબેન હરખચંદ છેડા



*શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ*
મેડિકલેઈમ યોજના અંતર્ગત મેડિકલ સહાય ફંડની નમ્ર અપીલને આપી દાદ!
દાદીમા ની *પાંચમી પુણ્યતિથિને* પંચ પરમેષ્ઠિનો અવસર બનાવ્યો આજ!


જેમની છત્રછાયા માં પરિવાર અનુભવતો શીતળતા સદાય
દિવસો મહિના વર્ષ કરતાં કરતાં સ્મરણ સહારે પાંચ વર્ષ વીત્યા આજ.

આજે યાદ આવે એમની,
હતી મહેંક મોગરા જેવી જેમની.


સમાજના જરૂરિયાતમંદ જ્ઞાતિજનોને તેમજ સંસ્થાને આર્થિક સેતુરૂપે સહાયક બનવા મેડિકલ સહાય ફંડમાં રૂપિયા એક લાખની માતબર રકમનું અનુદાન આપી સ્નેહ, સંસ્કાર અને ઉદારતાના દિવ્ય ગુણોનો વારસો.

*સમસ્ત અપ્સરા આઈસક્રીમ પરિવાર* પ્રસરાવી રહ્યો છે આજ.
સંસ્થા દાતાશ્રી પરિવારને ધન્યવાદ આપતા ભૂરી ભૂરી અનુમોદના કરે છે આજ.
પૂ. દાદીમા નો આત્મા જયાં હોય ત્યાં થી આ સુકર્મ થકી દિવ્ય આશિષ વરસાવતો રહેશે સદાય...

માતુશ્રી ભચીબેન હરખચંદ છેડા
લાકડીયા, વાલકેશ્વર
સમસ્ત અપ્સરા આઈસક્રીમ પરિવાર

લિ. ટ્રસ્ટ બોર્ડ • અધિકારી બોર્ડ અને કારોબારી સમિતિના સભ્યો


[RelationMarkup]






##ADVT##