શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ
આયોજીત
૮૩ મો ફ્રી યુરોલોજી કેમ્પ
કિડનીના રોગોની તપાસ અને ઓપરેશનો


શનિવાર, ૬-ઓગસ્ટ ૨૦૨૨
રવિવાર, ૭-ઓગસ્ટ ૨૦૨૨

આર્થિક સહકાર:
ચીરાબજાર (મુંબઈ) અજરામર મહિલા મંડળ
સંચાલિત માતુશ્રી જવેરબેન ભાણજી માલશી ગાલા (સુવઈ)

સહયોગ અને સ્થળઃ શ્રી વાગડ સર્વોદય ટ્રસ્ટ સંચાલિત ધી ટાઈમ ઓફ ઈન્ડિયા રિલીફ ફંડ
શ્રી વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ-ભચાઉ (કચ્છ)

સ્થાનિકે ભાઈઓને જરૂરતમંદ દર્દીઓ તેનો ખાસ લાભ લે તેવી સૂચના આપવી. કચ્છ-વાગડના અલગ અલગ વિસ્તારમાં ન્યુઝપેપર / ચેનલમાં જાહેરાત કરેલ છે. એ મુજબ દર્દીઓએ અગાઉ થી તપાસ ચેક-અપ કરાવી લેવા નમ્ર અનુરોધ