શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ

સોહામણી લગ્ન જયંતિએ સોનેરી વધામણાં

પચાસ વર્ષ પૂર્વે રેશમની ગાંઠે ગુંથાયો તમારા સંબંધોનો પ્રાસ,
પ્રેમ - વિશ્વાસ ને સ્નેહ સાથિયાના સરોવરથી રચાયો મધુર સંબંધ ખાસ.
સંસ્કારોની ખીલેલી લીલી વાડીમાં પ્રવર્તિ રહી છે સુવાસ,
વાત્સલ્યમય હાથ ને સેવાની સુવાસ થી ફેલાઈ રહ્યો છે અજવાસ.


શ્રી વાગડ કલા કેન્દ્ર સંસ્થાને માનવસેવાના કાર્યોના મેડિકલ સહાય ફંડમાં અનુદાન આપી જે અજવાસ ફેલાવ્યો છે એ માટે સંસ્થા ધન્યતા અનુભવે છે. આપ યુગલને સુવર્ણ જયંતિની શુભેચ્છાઓ આપતા સ્વસ્થ, નિરોગી, દિર્ઘાયુ પામી વધુ ને વધુ માનવસેવાના કાર્યોમાં પરિવાર સહ સહયોગી બનતાં રહો ખાસ એજ અભ્યર્થના આજ!

કંકુબેન મણીલાલ શામજી શાહ (નુતન ત્રંબો, થાણા)


[RelationMarkup]