શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ
દ્વારા
કોર્નિયાગ્રાફટિંગ કેમ્પ - ૧૦૧ મું ચરણ
મંદિર સુધી લઈ જતા ચરણ.... જ માનવ સેવા એજ પ્રભુ સેવાનું આચરણ બન્યાં જે આજે અમારા સંસ્કાર જીવનના સારથી એવા પૂણ્યશ્લોકી શ્રી કેશવજીભાઈ ની પ્રથમ પુણ્યતિથી બની એમના સ્મરણોની સરિતા...
પાંચ પ્રજ્ઞાચક્ષુઓની આંખમાં ઉજાસ પાથરી બન્યા એમના આધાર..
પુનિઅ પાવન પ્રસંગે ઉજાગર કરી માનવ ભવને સાર્થક કરવા બન્યા એમના સથવાર...
આમ, અન્ય પરિવારના જીવનને રંગીન બનાવવા કોર્નિયાગ્રાફટિંગ કેમ્પમાં રૂ. એક લાખનું અનુદાન સંસ્થાને આપવા બદ્દલ શ્રીમતી નિર્મળાબેન પ્રદીપ વિજપાર સાવલા (સુવઈ-ઘાટકોપર) પરિવાર ની સંસ્થા ભૂરિ ભૂરિ અનુમોદના કરે છે!
કેશવજીભાઈ રવજીભાઈ દેઢિયા
ખારોઈ, ગ્રાન્ટ રોડ
|