શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ
છેલ્લી તારીખની રાહ ન જોતાં
મેડિકલેઈમ પોલિસી ધારકો
જાગો ! જાગો ! જાગો !!
મેડિકલેઈમ પોલિસીનું રિન્યુઅલ પ્રિમિયમ સ્વીકારવાનું કામકાજ સંસ્થાની અફિસમાં ચાલુ છે.
સમયઃ બપોરે ૨ થી સાંજના ૬ વાગ્યા સુધી
* તા.૨૭/૬/૨૦૨૨ જૂન થી રિન્યુઅલ પ્રિમિયમ સ્વીકારવાનું ચાલુ થઈ ગયેલ છે. પરંતુ હજી સુધી ફકત ૮૦૦ વ્યક્તિ જ પોલિસી રિન્યુ કરાવી ગયેલ છે.
* હજી ઘણી પોલિસી રિન્યુઅલ માટે બાકી છે માટે લાંબી લાઈન થી બચવા છેલ્લા દિવસની રાહ ન જોતા, આળસ છોડી અગાઉ આપેલ પત્રિકામાં પોલિસીની સુચનાઓ અનુસાર તમારી પોલિસી રિન્યુ સમયસર કરાવી જવા નમ્ર અનુરોધ.
* પોલિસી રિન્યુ કરાવવા આવો ત્યારે રિન્યુઅલ માટે વર્ષ ૨૦૨૧-૨૨ ની મેડિકલેઈમ પોલિસીનાં પ્રથમ અને બીજા પેજની બે ઝેરોક્ષ કોપી (2set) સાથે લાવવી/ મોકલાવવી. તેમ જ Original Policy સાથે લાવવા.
* પોલિસી ધારકનું (Poclicy Holder) નું CTS 2010 અને IFSC કોડવાળો સહી કરેલ કોરા બે ચેક રકમ લખ્યા વગરના A/c Pay કરીને સાથે લાવવા / મોકલવા.
* રિન્યુઅલ પોલિસીની સુચનાઓ તા. ૧૮, ૨૫, ૨૮ - જૂન કચ્છ-વાગડ ખબર પત્રિકા માં તેમ જ CT આપેલ છે.
સાથ સહકારની અપેક્ષા...