શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ દ્વારા આયોજીત
ધી ટાઈમ્સ ઓફ ઈન્ડિયા રિલીફ ફંડ
શ્રી વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ (ભચાઉ, કચ્છ)
શ્રી વાગડ સર્વોદય ટ્રસ્ટના સહયોગથી
નેત્ર - રક્ષા અભિયાન
આંખના મોતીબિંદુઓના દર્દીઓની તપાસ અને ત્યારબાદ ઓપરેશનો માટે
અંતરમનઃ ૧૦૦ વ્યક્તિઓના ચક્ષુ ખુલ્યા ને નયનમાં પૂરવા ઉજાસ આપ્યુ અનુપમ અનુદાન !!!
આર્થિક સહકારઃ
ગામ શ્રી નંદાસર ના હાલે ગોરેગામ નિવાસી માતુશ્રી મીઠીબેન ભુરાલાલ રામજીભાઈ ગાલા પરિવાર (અનુપમ સ્ટેશનરી ગ્રુપ) ના સુપુત્ર
શ્રી રમણીકભાઈ અને પુત્રવધૂ શ્રીમતી નીતાબેન ની ૩૭ મી લગ્ન વર્ષગાંઠ ૯-મે, ૨૦૨૨ નિમિત્તે