શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ દ્વારા કોર્નિયાગ્રાફટિંગ કેમ્પ ૮૮ મું ચરણ
શ્રીમતી કેસરબેન અને શ્રીમાન લાલજીભાઈ માલસીભાઈ ફુરિયા (લાકડીયા - ચર્નીરોડ) એ બાવન (૫૨) મી લગ્ન જયંતિ નિમિત્તે પાંચ પ્રજ્ઞાયક્ષુઓની આંખોમાં પૂર્યાં પૂણ્ય પૂંજ શમો પ્રકાશ....
આવા દિલેર દાતાશ્રી દંપતિને સંસ્થા આપે અભિનંદન સહ લાખ લાખ ધન્યવાદ!!!
શ્રીમતી કેસરબેન લાલજીભાઈ માલસીભાઈ ફુરિયા (લાકડીયા, ચર્નીરોડ)


[RelationMarkup]
|