શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ, દ્વારા
વાગડ વિશા ઓસવાળ સમાજના જ્ઞાતિજનોના લાભાર્થે મુંબઈ મધ્યે વિવિધ પ્રકારની જનરલ સર્જરીનું આયોજન
જનરલ સર્જરીના સંપૂર્ણ ખર્ચના દાતા માતુશ્રી મોંઘીબેન સામત સાંગણ ગાલા - ભચાઉ (TIMEX GROUP)પરિવાર
શ્રીમતી ભાગ્યવંતીબેન અને શ્રી જગશી સામત ગાલા ની ૪૫મી લગ્ન જયંતિ નિમિત્તે માતબર રકમનું અનુદાન આપી વિવિધ સર્જરીના દાતા બની દંપત્તિએ અવસરને દિપાવ્યો આજ
જ્ઞાતિજનો માટે કર્મભૂમિ મુંબઈમાં શ્રી વાગડ કલા કેંન્દ્ર સંસ્થાના નેજા હેઠળ અલગ અલગ પ્રકારના ઓપરેશનો કરાવવા સંસ્થાને માતબર રકમનું અનુદાન આપી માનવ ધર્મ મહાનની મિશાલ પ્રજવલિત બની રહે એ માટે સહયોગ આપવા બદલ TIMEX પરિવારને ધન્યવાદ ! ધન્યવાદ !!!
લિ. ટ્ર્સ્ટ બોર્ડ અધિકારી બોર્ડ અને કારોબારી સમિતિના સભ્યો
ફોન નં: 022-24371515 / 022-24371818
Email: info@vagad.org
Website: www.vagad.org