શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ, દ્વારા
શ્રીમતી પ્રભાબેન અને શ્રીમાન પ્રવિણ કરમણ ગાલા (નૂતન ત્રંબો - દાદર) તરફથી ૩૬ મી લગ્ન જયંતિ નિમિત્તે સંસ્થાને KNEE REPLACEMENT (ઘૂંટણ બદલાવવાના) ઓપરેશન માટે આપ્યું માતબર રકમનું અનુદાન
દાતાશ્રીની ૩૬ મી મેરેજ એનિવર્સરી નિમિત્તે શ્રી વાગડ કલા કેન્દ્ર સંસ્થાના નેજા હઠળ સમાજની ૩૬ જરૂરિયાતમંદ વ્યકિતઓની KNEE REPLACEMENT SURGERY મુંબઈ મધ્યે કરી આપવામાં આવશે.
લિ. ટ્ર્સ્ટ બોર્ડ અધિકારી બોર્ડ અને કારોબારી સમિતિના સભ્યો
ફોન નં: 022-24371515 / 022-24371818
Email: info@vagad.org
Website: www.vagad.org