શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ
દ્વારા

મેડિકલ ક્ષેત્રે એક નવી પ્રવૃત્તિ ની શરૂઆત....
સિનિયર ડોક્ટરો દ્વારા ફ્રી માર્ગદર્શન

અઠવાડિયામાં બે દિવસ
દર સોમવારે અને દર શુક્રવારે
(Only Pre Appointment)

સ્થળ: શ્રી વાગડ કલા કેન્દ્રની ઓફિસ - દાદર ( વેસ્ટ ) - મુંબઈ - 400028

સેવાભાવી ડોક્ટર્સ :
ડો. કાંતિલાલ કલ્યાણજી સાવલા ( મનફરા ) - સોમવાર : બપોરે ૪ થી ૬
ડો. જયંતિલાલ રતનશીભાઈ સત્રા ( સુવઈ ) - શુક્રવારે : બપોરે ૩ થી ૫

એપોઈન્ટમેન્ટ લેવા આપેલ નંબર પર સમય મુજબ ફોન કરો :
ફોન નંબર :022 - 24371515 / 022 - 24371818

સમય : સવારે 11 થી 1 અને બપોરે 2 થી 6

સંસ્થા દ્વારા સમાજની કોઈપણ વ્યક્તિને વિના સંકોચે વિના મૂલ્યે મેડિકલ ક્ષેત્રે માર્ગદર્શન મળી રહે એ માટે આ વ્યવસ્થા સંસ્થાની ઓફિસ મધ્યે શરૂ કરવામાં આવેલ છે. જેનો લાભ વધુ ને વધુ જ્ઞાતિજનો ને મળી શકે એવી શુભ ભાવના સાથે ની શરૂઆત ....