શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ

75th પ્લેટેનિયમ જ્યુબિલી ના હાર્દિક વધામણાં

માતુશ્રી કેસરબેન વેલજી બૌવા ના ૭૫ વર્ષમાં મંગલ પ્રવેશે સ્વાસ્થ્ય સુખાકારી નિમિત્તે સંસ્થાને રૂ.૫૪૦૦૦/- નું મેડિકલ સહાય ફંડ માં અનુદાન આપવા બદલ હાર્દિક આભાર માને છે.



માતુશ્રી કેસરબેન વેલજીભાઈ બૌવા (જન્મ દિવસઃ ૮/૬/૧૯૪૬)
નૂતન ત્રંબો


હસ્તેઃ શ્રી રાજેશભાઈ વેલજીભાઈ બૌવા પરિવાર

નૂતન ત્રંબો

લિ. ટ્ર્સ્ટ બોર્ડ. અધિકારી બોર્ડ અને કારોબારી સમિતિના સભ્યો