શ્રી વાગડ કલા કેન્દ્ર ~ મુંબઈ

જીવનમાં સુસંસ્કારોનું સિંચન કરનાર પૂજ્ય પિતાશ્રીની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિએ રૂપિયા ૫૧,૦૦૦/- નું સંસ્થાના મેડિકલ સહાય ફંડમાં અનુદાન આપી માનવ સેવાનું કર્યુ ઉત્તમ કામ.

પુજ્યશ્રી ના આત્મશ્રેયાર્થે અનુદાન આપનાર (ગં.સ્વ.) માતુશ્રી મોંઘીબેન ડાહ્યાલાલ ગેલાભાઈ છેડા (ખારોઈ) પરિવારનો સંસ્થા હાર્દિક આભાર માને છે.

"માનવ સેવા એજ પ્રભુ સેવા" ને સદાય આપ્યું અગ્રસ્થાન..

સતકર્મોંથી માનવદેહ દિપાવ્યો...
પરિવાર પર પ્રેમ છલોછલ વરસાવ્યો...
અમારી સ્મૃતિમાં ઉજળા આપના સંસ્કારોના સંભારણાં...
ગતીશીલ રાખીશું આપના આર્દશોના અમીઝરણાં...
લાગણીસભર આત્માને કોટિ કોટિ વંદન.


પિતાશ્રી સ્વ. ડાહ્યાલાલ ગેલાભાઈ રાઘવજી છેડા
અરિહંત શરણ : તા. ૦૮/૦૯/૨૦૨૦
જન્મભૂમિ: ખારોઈ, કર્મભૂમિ : વિલેપાર્લા - મુંબઈ

ડાહ્યાલાલભાઈ ગેલાભાઈ રાઘવજીભાઈ છેડા (ખારોઈ, વિલેપાર્લા)