શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ દ્વારા આયોજીત
નેચરોપેથી કેમ્પ ૨૦૨૧

શ્રી વાગડ કલા કેન્દ્ર દ્વારા જુલાઈ મહિનામાં નેચરોપેથી કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

પ્રવેશઃ ૩૦ - ૩૦ વ્યક્તિના ગ્રુપમાં (૩ બેચ)
> જવાનું સયાજી નગરીમાં બપોરે દાદર સ્ટેશનથી.
> પહેલા અને બીજા બેચમાં રિટર્ન ટિકિટ બપોરે ભૂજ થી સુપર ફાસ્ટ A.C. ટ્રેનમાં રહેશે.
> ૩જા બેચમાં રિટર્ન ટિકિટ કચ્છ એક્સપ્રેસમાં રહેશે જેથી રાત્રે ભૂજથી પાછા ફરવાનું રહેશે.


બેચ ૧ - બુધવાર ૧૪/૦૭/૨૦૨૧ થી શનિવાર ૨૪/૦૭/૨૦૨૧
કેમ્પ ની તારીખ ૧૫/૦૭/૨૦૨૧ થી ૨૩/૦૭/૨૦૨૧

બેચ ૨ - સોમવાર ૨૬/૭/૨૦૨૧ થી ગુરુવાર ૦૫/૦૮/૨૦૨૧
કેમ્પ ની તારીખ ૨૭/૦૭/૨૦૨૧ થી ૦૪/૦૮/૨૦૨૧

બેચ ૩ - ગુરુવાર ૦૫/૦૮/૨૦૨૧ થી રવિવાર ૧૫/૦૮/૨૦૨૧
કેમ્પ ની તારીખ ૦૬/૦૮/૨૦૨૧ થી ૧૪/૦૮/૨૦૨૧

સ્થળઃ નવજીવન નેચર ક્યોર સેન્ટર (આસંબીયા - ભૂજ)
પ્રવાસઃ થ્રી ટાયર AC કોચમાં
કેમ્પઃ ટોટલ ૯ દિવસ (૧૦ મા દિવસે રિટર્ન)

રજીસ્ટ્રેશન વહેલો તે પહેલોના ધોરણે
શુકવાર, તા. ૧૨/૦૩/૨૦૨૧
સમયઃ સવારનાં ૧૧ થી સાંજના ૫ કલાક સુધી
સ્થળઃ શ્રી વાગડ કલા કેન્દ્ર ઓફિસ, સ્ટોન લોજ, ૧ લે માળે, ૬૯, એસ.કે. બોલે રોડ, જૈન હેલ્થ સેન્ટરની સામે, દાદર (વે).
વ્યક્તિ દિઠ વધુમાં વધુ ૪ નામ નોંધવામાં આવશે.

AC સ્પેશિયલ રૂમ
રૂમમાં એક વ્યક્તિ - રૂ ૨૨,૦૦૦/-
રૂમમાં બે વ્યક્તિ - રૂ.૩૦,૫૦૦/-

AC ડીલક્ષ રૂમ
રૂમમાં એક વ્યક્તિ - રૂ ૨૪,૦૦૦/-
રૂમમાં બે વ્યક્તિ - રૂ.૩૨,૫૦૦/-

વધુ વિગત માટે સંપર્કઃ
જગશી વેરશી દેઢિયા - 09820697658