વાગડ કલા કેન્દ્ર કો. ઓપ. ક્રેડિટ સોસાયટી લિમિટેડ

શોર્ટ ટર્મ લોન ઉપલબ્ધ (વ્યાજબી દરે સરળતાપૂર્વક લોન ઉપલબ્ધ, વ્યાજના દર યથાવત્)
સિઝનલ ધંધા માટે શોર્ટ ટર્મ લોન ઉપલબ્ધ... (દા. ત. ૩ મહિના / ૪ મહિના / ૬ મહિના માટે જ)


સમાજના જે નાના ધંધાર્થી ભાઈઓ છે કે જેમનો સિઝનલ ધંધો છે અથવા તો સિઝનલ ધંધો કરવા માંગે છે તેમને અનુલક્ષીને ક્રેડિટ સોસાયટીમાંથી જે સિઝન હોય તેના માલનો સ્ટોક કરવા. ધંધો કરવા લોન જોઈતી હોય તો સંસ્થાના નિયમાનુસાર સરળતાથી ઉપલબ્ધ થઈ શકશે.
જેમ કે સ્કૂલ બેગ, સ્કૂલ યુનિફોર્મ, સ્ટેશનરી વિગેરે વિગેરે.. વરસાદ ની સિઝન માટે છત્રી, રેઈન કોટ વિગેરે.
લગ્ન ની સિઝનમાં સારીઝ - ડ્રેસ, નવરાત્રિ / દિવાળી / રક્ષાબંધન વિગેરે તહેવારોમાં માલ સામાન સ્ટોક ભરવા માટે શોર્ટ ટર્મ લોન સરળતા પૂર્વક લઈ શકશે.

દાખલા તરીકે ત્રણ મહિના માટે લોન લઈને ધંધો પણ કરી શકશો અને વ્યાજ સહિત લોન એક સાથે સમયસર ભરપાઈ પણ થઈ શકશે! આ સુવિધા ફક્ત શોર્ટ ટર્મ લોન ધારકો માટે જ રહેશે.

વર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખીને જરૂરિયાતમંદ શેરહોલ્ડર્સ શોર્ટ ટર્મ લોન નો વધુમાં વધુ લાભ લે એજ અભ્યર્થના!

લિ. બોર્ડ ઓફ ડાયરેકટર્સ