શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ

પૂ. દિવાળીબેન ને ૮૦ માં જન્મ દિવસના હાર્દિક વધામણાં

ગામ લાકડીયા ના છાડવા પરિવારના આદરણીય માતુશ્રી દિવાળીબેન ગેલાભાઈ છાડવા આજે નિરોગી સ્વાસ્થ્ય સાથે ૮૧ માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યાં છે ત્યારે તેમના સ્વાસ્થ્ય સુખાકારી નિમિત્તે સંસ્થાને રૂ. ૫૪૦૦૦/- નું મેડિકલ સહાય ફંડમાં અનુદાન આપવા બદલ સહ પરિવાર નો સંસ્થા હાર્દિક આભાર માને છે.



માતુશ્રી દિવાળીબેન ગેલાભાઈ છાડવા (જન્મ દિવસઃ ૧૦/૬/૧૯૪૧)
લાકડીયા

હસ્તેઃ શ્રી ગિરીશભાઈ ગેલાભાઈ છાડવા
શ્રી નવનીત ગેલાભાઈ છાડવા
શ્રી અમીત ગેલાભાઈ છાડવા
લિ. ટ્રસ્ટ બોર્ડ. અધિકારી બોર્ડ અને કારોબારી સમિતિના સભ્યો