શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ
મેડીક્લેઈમ પોલિસી - વર્ષ ૨૦ મું


મેડિક્લેઈમ પોલિસીનુ રીન્યુઅલ પ્રિમિયમ સ્વીકારવાનુ કામકાજ સંસ્થાની ઓફિસમાં ચાલુ છે.
સમયઃ ૨.૦૦ થી ૬.૦૦ કલાક

જો મેડિક્લેઈમ પોલિસી રિન્યુ કરાવવાની રહી જશે તો...


* આપની પોલિસી Lapse (કેન્સલ) થઈ જશે, ફરીથી નવી પોલિસી કઢાવશો તો ૨ થી ૪ વર્ષ સુધી કંપનીના નિયમ મુજબ ક્લેઈમ નહી મળે.
* અત્યાર સુધી સંસ્થા દ્વારા ગામ - મહાજન મંડળો દ્વારા અથવા તમે ભરેલું બધુજ પ્રિમિયમ + બોનસ ફોગટ જશે.
* નવી મેડિક્લેઈમ પોલિસી કઢાવતી વખતે ૫૦ વર્ષ પછી જુદા- જુદા મેડિકલ ટેસ્ટ જે આપના પોતાના ખર્ચે કરાવવા પડશે. જેનો અંદાજીત ખર્ચ રૂ ૨૦૦૦/- થશે.
* શ્રી વાગડ કલા કેન્દ્ર દ્વારા 'B' અને 'C' કેટેગરીમાં રાહત નહી મળે.
* શ્રી પોલિસી નહી હોય તો હોસ્પિટલનુ ખર્ચ માટે મેડિકલ સહાય કદાજ નહી મળે.
* આપ આપના કુટુંબની સલામતીને પ્રાધાન્ય આપો.
* પોલિસી રિન્યુ કરાવવા આવો ત્યારે રિન્યુઅલ માટે વર્ષ - ૨૦૨૧ - ૨૨ ની મેડિક્લેઈમ પોલિસીના પ્રથમ અને બીજા પેજની બે ઝેરોક્ષ (2 set)
સાથે લાવવી / મોકલાવવી તેમજ Original બધાજ પેપર સાથે લાવવી.
* પોલિસીધારકનુ (Policy Holder) નું CTS -2010 અને IFSC કોડવાળો સહી કરેલ કોરા બે ચેક રકમ લખ્યા વગરના A/C PAY કરિને સાથે લાવવા / મોકલવા.
* પોલિસીમા કોઈપણ ફેરફાર હશે તો પોલિસીધારકે જાતે આવવુ પડશે.
* રિન્યુઅલ પોલિસીની સુચનાઓ તા: ૧૮, ૨૫, ૨૮ જુન કચ્છ-વાગડ ખબર પત્રિકામાં તેમજ CT માં આપેલ છે તે વાંચી અમલ કરવો.

સાથ - સહકારની અપેક્ષા સહ