*શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ*
માસિક પુણ્યતિથીએ પુષ્પાંજલી

સ્વરૂપે સંસ્થાને મેડિકલ સહાય ફંડમાં રૂપિયા ૫૪૦૦૦/- નું અનુદાન આપી કયુઁ છે માનવીય સંબંધોનું સન્માન!

જિંદગી ક્ષણજીવી છે પણ
એ જીવન થકી બનાવેલ સંબંધો ચિરંજીવી બનાવી જાય છે.
એ સંબંધોના સથવારાને સ્વમાનભેર સાચવતા સાચવતા સ્નેહી - સ્વજનોની નજર માં પણ નિખરી ગયા એવા પરગજુ વાત્સલ્યતાની વીરડી, મમતાનો મહાસાગર એવા *સાયોનારા પરિવારના* લીલા લીમડાની છાયા
*માતુશ્રી રમાબા ચાંપશી સુરજી ગાલા* મોક્ષગામિ: તા. ૦૯-૦૬-૨૦૨૧
ગામ: લાકડિયા - ખાર - મુંબઈ

એ પલભરમાં છોડી સ્વજનોનો સાથ પરલોક ગમને કયુઁ પ્રયાણ

સંસ્થા આપે છે
દાતાશ્રી ચાંપશી સુરજી ગાલા - સાયોનારા પરિવારને ખૂબ ખૂબ ધન્યાદ અને
પૂ.રમાબાની આત્મા જલ્દી થી જલ્દી મોક્ષમાર્ગનો અનુગામી બને એજ કરે છે પ્રાર્થના આજ!
રમાબેન ચાંપશીભાઈ ગાલા
લાકડીયા, ખાર


[RelationMarkup]