શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ

માતુશ્રીના અમૃત મહોત્સવે આપ્યું કોર્નિયાગ્રાફટિંગ કેમ્પ માટે રૂપિયા એક લાખનું અનુદાન

માતુશ્રીના ૭૫માં જન્મદિવસે પાંચ પ્રજ્ઞાચક્ષુઓની આંખોમાં રોશની પૂરાય એવી શુભભાવના સાથે આપ બાકીના વર્ષો પણ પ્રેરણાદાયી ને પારદર્શક બની રહો.

કેસરબેનનાં અમૃત મહોત્સવ નિમિત્તે સંસ્થાને કોર્નિયાગ્રાફટિંગ કેમ્પ માટે અનુદાન આપવા બદલ શ્રી વસનજી પુનશી વિરજી ફરિયા (શાહ) પરિવાર (ભચાઉ) ની સંસ્થા ભૂરિ ભૂરિ અનુમોદના કરે છે. અભિનંદન આપવાની સાથે ધન્યતા અનુભવી રહ્યાં છીએ.


કેસરબેન વશનજી ફુરિયા
ભચાઉ