શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ
શ્રી દિલીપભાઈ ડાહ્યાલાલ ગાલા
નો ૫૦ મો જન્મ દિવસ અને દીકરી
કુ.ધ્રુવી દિલીપ ગાલા
ના ૨૩ માં જન્મદિવસે પિતા-પુત્રીની જુગલબંધ જોડીના માનવભવને સાર્થક કરવા પરિવારે આપ્યું માનવસેવા કાજ માતબર રકમનું અનુદાન
સંસ્થાના મેડિકલ સહાય ફંડના ગુલદસ્તામાં
માતુશ્રી નવલબેન ડાહ્યાલાલ કાનજીભાઈ ગાલા (મનફરા-બોરિવલી)
એ માતબર રકમનું અનુદાન આપી સંસ્થા સાથેના ઋણાનુબંધનો સત્કાર કર્યો છે. સંસ્થા દાતાશ્રી પરિવારનું અભિવાદન કરે છે અને શુભ ભાવનાને બિરદાવે છે.
દિલીપભાઈ ડાહ્યાલાલ ગાલા
મનફરા, બોરિવલી
ધ્રુવી દિલીપ ગાલા
મનફરા, બોરિવલી
[RelationMarkup]