શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ દ્વારા

પ્રથમ વાર્ષિક પૂણ્યતિથી નિમિત્તે અનુદાન રૂ. ૨૫,૦૦૦/-

વ્હાલપની વાંસળી વડે, સ્નેહની સુરાવલી રેલાવી કરતા સૌનો સ્નેહભીનો સત્કાર... એવા, ગામ લાકડીયાના સ્વ. રમેશ વેલજી શામજી ગડા ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથીએ મેડિકલ સહાય ફંડમાં અનુદાન આપવા બદલ સંસ્થા દાતાશ્રી પરિવારની ભૂરિ ભૂરિ અનુમોદના કરતા આપે છે ધન્યવાદ!
સ્વ. રમેશભાઈનો આત્મા જલ્દીથી જલ્દી મોક્ષમાર્ગનો અનુગામી બને એજ પરમાત્માને પ્રાર્થના...


સ્વ. રમેશ વેલજી શામજી ગડા
લાકડીયા