શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ
કોર્નિયાગ્રાફટિંગ કેમ્પ માટે ગામ આધોઈ ના પુણ્યશ્લોકી નેણશીભાઈ ની ૧૦ મી પુણ્યતિથિ નિમિત્તે મળેલ અનુપમ અનુદાન બદલ ખુબ-ખુબ આભાર...
મૃત્યુ ને પાર કરી જતા આ અદ્ભુત જીવનપ્રેમ વડે તમે પોતાના જીવન અને મૃત્યુને બન્ને ઉજાળ્યા
અને અમને બધાને જીવતા અને જીવી જતાં શીખવ્યું.
કુટુંબ અને સમાજ માટેનો આપનો વાત્યલ્યભાવ સદાય અમને પ્રેરણા આપશે...
પ્રભુના સ્મરણ સાથે જ તમો નજર સમક્ષ આવો...
એજ આખોમાં ભીનાશ અને ચહેરા ઉપર રમતું સ્મિત આજે પણ સ્મરણમાં યાદ આવે છે.
આ સંસ્થા, પૂજ્ય નેણશીભાઈ ની ૧૦ મી પુણ્યતિથિએ આપેલ અનુદાન બદલ આપના પરિવારનો ખુબ-ખુબ આભાર માને છે.
નેણશીભાઈ કોરશી ડાઘા (આધોઈ)

|
[RelationMarkup]