શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ
મેડિકલેઈમ પોલિસી
રિન્યુ કરાવવાની રહી જશે તો...(લેપ્સ થઈ ગઈ તો...)
નવી પોલિસી કઢાવવામાં કંપની ના નિયમ મુજબ ૨ થી ૪ વર્ષ સુધી કલેઈમ મળશે નહી.
પોલિસીધારકોની સગવડતાને ધ્યાનમાં રાખીને પોલિસી રિન્યુઅલનો સમય સવારે ૧૧ થી ૬ સુધી કરવામાં આવેલ છે માટે સમયસર પોલિસી રિન્યુ કરાવવામાં શાણપણ છે.