શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ દ્વારા આયોજીત

નેચરોપેથી કેમ્પ - ૨૦૨૨
જૂલાઈ અને ઓગસ્ટ મહિનામાં નેચરોપેથી કેમ્પુનું આયોજન કરવામાં આવેલ છે.

વહેલો તે પહેલોના ધોરણે

રજીસ્ટ્રેશન
બુધવાર, તા. ૧૬/૦૩/૨૦૨૨ થી ચાલુ
સમયઃ સવારે ૧૧ થી સાંજના ૬ કલાક સુધી
વ્યક્તિ દીઠ ૪ (ચાર) નામ નોંધવામાં આવશે.


ચેક/રોકડની રસીદ માટે શીબીરાર્થીનું આધાર કાર્ડ/પેન કાર્ડ/ડ્રાઇવીંગ લાયસન્સ ફરજિયાત જોઈશે.
રિફન્ડ ચેક દ્વારા જ આપવામાં આવશે જેની ખાસ નોંધ લેશો.


વધુ વિગત માટે સંસ્થાના પ્રમુખ શ્રી જગશી વેરશી દેઢિયાનો સંપર્ક સાધવો. મો. નં. 9820697658