
શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ
મેડિકલેઈમ પોલિસી રીન્યુઅલ માટે
હવે ફકત સાત દિવસ જ બાકી
પોલિસી રીન્યુઅલની છેલ્લી તારીખઃ ૨૦-જુલાઈ ૨૦૨૨, બુધવાર
* આપ આપના કુટુંબ-પરિવારની જવાબદારી સમજીને હજી સુધી પોલિસી રીન્યુ કરાવવાની બાકી હોય તો તુરંત જ રીન્યુ કરાવી લેશો.
* હજી ઘણા પોલિસી ધારકોને પોલિસી રીન્યુ કરાવવાની બાકી છે. તેઓને નમ્ર અનુરોધ કે છેલ્લા દિવસોની રાહ ન જોતા સમયસર આવીને પોલિસી રીન્યુ કરાવી જવી. જેથી અત્યાર સુધી સંસ્થા-ગામ-મહાજન-મંડળ કે અન્ય વ્યક્તિઓએ આપના વતીથી ભરેલ પ્રિમિયમ ની રકમ એળે ન જાય અને પોલિસી Continuity માં ચાલુ રહે.
* જો પોલિસી બંધ થઈ જશે / પોલિસી રીન્યુ કરાવેલ નહી હોય તો સંસ્થા દ્વારા અપાતી મેડિકલ સહાયની સુવિધાઓથી વંચિત રહેવુ પડશે.
* રીન્યુઅલ માટે ૨૦૨૧-૨૨ ની પોલિસીના પ્રથમ અને બીજી પાનાં ની બે બે કોપી ઝેરોક્ષ સાથે ઓરીજનલ બધા જ કાગળ કવર લઈ આવવા.
* રકમ ભર્યા વગર ક્રોર્સ કરેલ (A/c Payee), સહી કરેલ પોલિસી ધારકનું (Policy Holder-મુખ્ય નામ) પ્રિન્ટ કરેલ બે ચેક સાથે લઈ આવવા.
* પોલિસી માં કોઈપણ ફેરફાર હશે તો પોલિસીધારકે જાતે આવવું ફરજીયાત
* પોલિસીધારકોની સગવડતાને અનુલક્ષીને રીન્યુઅલ સમયમાં ફેરફાર
સમયઃ સવારે ૧૧ થી સાંજે ૬ વાગ્યા સુધી
સમજદારી એ જ શાણપણ...
