Donation for Corneagrafting Camp - Shree Vagad Kala Kendra.
કોર્નિયાગ્રાફટિંગ કેમ્પ ફંડ માં અનુદાન - શ્રી વાગડ કલા કેન્દ્ર.


શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ દ્વારા

૫૦ મી પૂણ્યતિથી નિમિત્તે કોર્નિયાગ્રાફટિંગ કેમ્પ કરાવવા માટે રૂપિયા એક લાખનું અનુદાન આપવા બદલ આભાર

પરિવારના પરમ તિર્થ સમાન પૂજ્ય પિતાશ્રી ભચાઉના કુંવરજી કાનજી છેડા ૫૦ મી પૂણ્યતિથીએ એમના આયખાની પ્રસરતી જે માણસાઈની મહેક, એ ફોરમ વધુને વધુ પ્રસરશે પાંચ પ્રજ્ઞાચક્ષુઓની આંખોમાં પૂરાશે ઉજાસ.

ખેલદિલી, ખમીરી, ખુમારી, ખુદ્દારી અને ખાનદાનીનો પંચમ વારસો જેને આજે પણ પુરૂષાર્થ અને પ્રામાણિકતાથી ઉજાગર રાખવા સતત પ્રયત્નશીલ પરિવારે શ્રી વાગડ કલા કેન્દ્ર દ્વારા આયોજિત ક્રોર્નિયાગ્રાફિંગ કેમ્પ માટે અનુદાન આપી દાનના મહિમાનો કર્યો છે સત્કાર.

વર્ષો પછી પણ આજે સમસ્ત ચોવિસી અને વેપારી આલમમાં આદરભાવથી લેવાય છે નામ એવા, આપ સૌ પરિવારજનોએ આપ્યું સંસ્થાની મેડિકલ પ્રવૃતિમાં અનુદાન એ બદ્દલ ખૂબ ખૂબ ધન્યવાદ!
આત્મશ્રેયાર્થિઓને શત શત વંદન.!


કુંવરજી કાનજી છેડા
ભચાઉ

ગંગાબેન કુંવરજી છેડા
ભચાઉ

જયંતીલાલ કુંવરજી છેડા
ભચાઉ










##ADVT##