શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ
દ્વારા આયોજિત
કોર્નિંયાગ્રાફટિંગ કેમ્પ માટે સ્વ. વેલજીભાઈ ધનજીભાઈ નંદુ ની ૧૧મી પુણ્યતિથિ નિમિત્તે આપ્યું માતબર રકમનું અનુદાન..
સ્મરણાર્થેં


સ્વ. વેલજીભાઈ ધનજીભાઈ રવજીભાઈ નંદુ
ગામ - કકરવા,મુંબઈ અરિહંત શરણ - ૧૪/૦૯/૨૦૧૦ * ૧૪/૦૯/૨૦૨૧ (૧૧ મું વર્ષ)

પ્રભુના સ્મરણ સાથે જ તમો નજર સમક્ષ આવો...
એજ આંખોમાં ભીનાશ અને ચહેરા ઉપર રમતું સ્મિત આજે પણ સ્મરણમાં યાદ આવે.


પાંચ પ્રજ્ઞાચક્ષુઓ પામશે દ્રષ્ટિના દાન અને એમના પરિવારજનો પણ કરશે પુનિત આત્મા માટે પરમશાંતિની પ્રાર્થના પ્રભુની પાસ..
સ્વ. વેલજીભાઈ ધનજીભાઈ રવજીભાઈ નંદુ(કકરવા,મુંબઈ)