જીંદગીનો એ જ સાચોસારા પડધો છે' ગની ' હોય નહીં વ્યકિત ને એનું નામ બોલાયા કરે . એવા પ્રેરણાસ્ત્રતોત પથદર્શક (સ્વ) શ્રી દામજીભાઇ વિજપારભાઇ ગુણશીભાઇ સાવલા ને આદરાંજલી
**દાનનો ગુલદસ્તો** મેડિકલેઈમ, મેડિકલ અને સર્જિકલ કેમ્પ,
કોર્નિયાગ્રાફટિંગ તથા અન્ય કેમ્પો તેમજ મેડિકલ સહાય ફંડમાં
આ આનુદાનના ગુલદસ્તાની રકમ વાપરવામાં આવે છે
માનવસેવાના કાર્યમાં આમને આમ સદાય આગ્રસ્થાને રહો એજ અભ્યર્થના