શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ
દ્વારા આયોજિત
કોર્નિયાગ્રાફટિંગ ઓપરેશન કેમ્પ માટે અનુદાન
માં એટલે તિર્થ સ્વરૂપ, જગતમાં એનું અનોખું અનેરૂ રૂપ
પરમ વંદનીય મા નું ઋણ ચૂકવવાને આપણે સૌ અસર્મથ છંતાય પરિવાર કરી રહ્યો છે પ્રયાસ
ઋણાનુબંધે કોર્નિયાગ્રાફટિંગ કેમ્પ થકી પાંચ પ્રજ્ઞાચક્ષુ ઓની આંખો માં પૂરશે નૂર ને એમની દુનિયા બનશે રંગીન ભરપૂર સમતા નો સાગર મમતા નો મહાસાગર એવા
ખીમઈ માં ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ એ પરિવારે રૂપિયા એક લાખ નું અનુદાન આપી માતૃવંદના ના મહિમાને કર્યો છે ઉજાગર આજ
એવા, દાતાશ્રી લખમશી (લખધીર) ધનજી સતરા પરિવાર (આધોઈ) ની સંસ્થા કરે છે ભૂરિ ભૂરિ અનુમોદના આજ !
માનવસેવાના સતકાર્ય માં આપતા રહેજો સદાય સાથ ને સહકાર આમ ને આમ !!
માતુશ્રી ખીમઈબેન લખમશી (લખધીર) સતરા (આધોઈ)

|
[RelationMarkup]