શ્રી વાગડ કલા કેન્દ્ર દ્વારા આયોજીત
સ્વિમીંગ કોમ્પિટીશન - ૨૦૨૨
સંસ્થા દ્વારા આ વર્ષ થી સ્વિમીંગ કોમ્પિટીશન નું આયોજન કરવામાં આવ્યું છે.
સ્પર્ધા ની તારીખ અને સ્થળઃ
રવિવાર, ૭ - ઓગસ્ટ ૨૦૨૨
સમયઃ બપોરે ૧.૩૦ વાગ્યાથી શાર્પ
મહાત્મા ગાંધી સ્વિમીંગ પૂલ (MGMO Swimming Pool), શિવાજી પાર્ક, દાદર વેસ્ટ
ઉપરોક્ત સ્પર્ધામાં ભાગ લેવા માટે ના ફોર્મ તા.૧૬ - જુલાઈ ૨૦૨૨ થી સંસ્થાની ઓફિસ, રેગ્યુલર સેન્ટરો, ફેસબુક એમજ વેબસાઈટ www.vagad.org ઉપરથી મેળવી વિગતવાર ભરી બર્થ પ્રુફ ની ઝેરોક્ષ કોપી અને એન્ટ્રી ફી ના રૂ.૧૦૦/- સાથે કોઈ પણ એક સ્થળે મોકલી આપો.
આ વર્ષે ચેસ/કેરમ સ્પર્ધામાં જે પણ સ્પર્ધકોએ ભાગ લીધેલ હતો, તેમણે સ્વિમીંગના ફોર્મ સાથે બર્થ પ્રુફ આપવાની જરૂરત નથી.