શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ દ્વારા
કોર્નિયાગ્રાફટિંગ કેમ્પ માટે શ્રી શામજી રણધીર છાડવાના ૭૦ માં જન્મ દિવસ નિમિતે આપ્યું માતબર રકમ નું અનુદાન
કોર્નિયાગ્રાફટિંગ દ્વારા દ્વષ્ટિહિનોને નવી દ્વષ્ટિ પ્રદાન કરવામાં આપી અનુદાન જન્મદિવસને બનાવ્યો યાદગાર
અનુકરણીય-અનુમોદનીય કાર્ય કરેલ છે તે બદલ માતુશ્રી ભચીબેન રણધીર નાથા છાડવા પરિવાર ( ભચાઉ-ઘાટકોપર) નો ખૂબ ખૂબ આભાર....
વિત્યાં વરસો મજામાં ....વિતસે વરસો મજાનાં...
૭૦ માં વરસમાં થયા પુનિત પગલાં, માનવસેવાનાં કાર્યો માં આપી અનુદાન આપે મેળવ્યાં પુણ્યનાં ઢગલાં સાદગી-સરળતા-સેવાકાર્યને ધર્મપારાયણતાથી ઓપતું આપનું જીવન શતાયુની દિશામાં સફર કરતું રાહે એ જ શુભેચ્છાઓનું ગુલદસ્તો આપીએ આજ...
શામજી રણધિર છાડવા (ભચાઉ, ઘાટકોપર)[RelationMarkup]
|