શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ

માતા-પિતાની લગ્ન સુવર્ણ જયંતીએ સંસ્થાના મેડિકલ સહાય ફંડના ગુલદસ્તામાં આપ્યું રૂપિયા એક લાખનું અનુદાન.....!

મેડિકલ સહાય ફંડનો ગુલદસ્તો મહેંકાવી રહ્યો છે... માનવ ધર્મ મહાન !!
"આપની ઉપલબ્ધિ" ફક્ત એકમેક માટે જ જીવવું એવું નહીં, પરંતુ પરિવાર સ્નેહી સ્વજનો ને સમાજ સાથેનું સહિયારૂં જીવન...

પચાસ વર્ષના સહિયારા જીવનની સફરે ખોલ્યા અંતરમનના યક્ષુઓ આજ ને આવેલા અવસરને દીધો સુવર્ણ ચિતાર પરિવાર બન્યો મેડિકલ સહાય ફંડનો દાતાર.

પ્રેમ, વિશ્વાસ, સ્નેહ, સમર્પણ ભર્યો તમારો સંબંધ છે ખુબ ખાસ,
સંસ્કાર સભર પરિવારથી મહોંરતી લીલીવાડીમાં પ્રસરી રહી છે મિઠી સુવાસ,
સદાય રહે આપનો અમારે માથે વાત્સલ્યભર્યો હાથ ને ફેલાઈ સઘળે અજવાસ...

સંસ્થા યુગલને અભિનંદન આપતાં દાતા પરિવારને ખુબ ખુબ ધન્યવાદ આપે છે.


શ્રીમતી કમળાબેન કેશવજી કરમણ પુનરાજ ગડા (લાકડીયા, સાંતાક્રુઝ)


[RelationMarkup]