શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ
દ્વારા
પરમ પૂજ્ય શ્રીમાન શ્રી નેમચંદભાઈની પ્રથમ વાર્ષિક પૂણ્યતિથી નિમિત્તે અનુદાન
અમારૂં શિરછત્ર કહો કે છાયો કે પડછાયો,
અમારા થી અળગો થઈ ગયો.
સુખનાં સાથી કરતાંય દુઃખમાં સદાય આગળ રહ્યાં એવા
વાયદા ને વચનના આજે બન્યા સ્મરણના સહવાસી સ્વમાની એવા,
ગામઃઆધોઈ, હાલેઃઅંધેરી ના પૂણ્યશ્લોકી શ્રીમાન નેમચંદભાઈ ગેલાભાઈ ઉગમશી ફુરીયા
ની પ્રથમ માસિક પૂણ્યતિથીએ મેડિકલ સહાય ફંડમાં અનુદાન
આપવા બદલ સંસ્થા દાતાશ્રી પરિવારની ભૂરિ ભૂરિ અનુમોદના કરતા આપે છે ધન્યવાદ!
પૂજ્યશ્રી ની આત્મા જલ્દીથી જલ્દી મોક્ષમાર્ગનો અનુગામી બને એજ પરમાત્માને પ્રાર્થના...
નેમચંદભાઈ ગેલાભાઈ ફુરિયા
આધોઈ, અંધેરી