શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ દ્વારા

મેડિકલેઈમ યોજના અંતર્ગત આપી અનુદાન સંસ્થા અને સમાજના જ્ઞાતિજનોની વાચાના બન્યા આધાર

શ્રીમતી રમાબેન હંસરાજ રામજી નિસર (ખરોઇ - દાદર)

આવા કોરોનાના કપરા કાળમાં પણ વાગડ સમાજના જરૂરિયાતમંદ લોકોને ગમે તેમ કરીને સહાયભુત થવું એજ મંત્રને હ્ર્દયસ્થ ધરી દર મહિને રૂ.૧૦૦૦૦/-એમ બાર મહિના સુધી રુપિયા એક લાખ વીસ હજાર (૧૦૦૦૦ x ૧૨ = ૧,૨૦,૦૦૦/-) નું અનુદાન સંસ્થાને આપવા બદલ સંસ્થા ગૌરવ અનુભવે છે અને આવા ઋજુહ્ર્દયી પરમાર્થી દાતાશ્રી શ્રીમતી રમાબેન હંસરાજ રામજી નિસર ( ખરોઇ - દાદર) દંપત્તિને ધન્યવાદ આપતા ભૂરિ ભુરિ અનુમોદના કરે છે તેમજ તેમના નિરોગી દિર્ધાયુની કામના કરતાં અનેક સેવાલક્ષી કાર્યો કરતાં માનવતાની મહેંક પ્રસરાવતા રહો સદાય એજ અભિવંદના....



રમા હંસરાજ રામજીભાઈ નિસર
(ખારોઈ, દાદર)