Donation For Corneagrafting Camp - Shree Vagad Kala Kendra.
કોનિઁયાગ્રાફટિંગ કેમ્પ માટે અનુદાન - શ્રી વાગડ કલા કેન્દ્ર.


શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ

એક અતૂટ નાતો ભાઈ બહેન ના સ્નેહ સંબંધ નો ,
નેત્રહિન ભાઈ ની સ્મૃતિ માં નેત્રહિનો ને આપ્યો માર્ગ દ્રષ્ટિ નો..


ભાઈશ્રી કેશવજીભાઈ ના સ્મરણાથેઁ પાંચ દ્રષ્ટિહિનોને અપાવ્યા નિર્મલાબેને દ્રષ્ટિના દાન અને કોનિઁયાગ્રાફટિંગ કેમ્પ માટે આપ્યું રૂપિયા એક લાખનું અનુદાન ને " ભાઈ બહેનના સંબંધને મળ્યું એક અનોખુ નામ "

સ્મરણાંજલિ



સ્વ. કેશવજીભાઈ રવજીભાઈ હિરજીભાઈ દેઢીયા
ખારોઈ ~ ગ્રાન્ટ રોડ

સુતરના તાંતણામાં સમાયુ ભાઈનું સ્મરણ
દશેય દિશાએથી નિર્મળ અમિયલ યાદ લાવે ભાઈ તમારું સ્મરણ..
વીતેલો સમય કે ગુમાવેલા સ્વજનો પાછા આવતા નથી
રહે છે માત્ર એમનું સ્મરણ.


ભાઈશ્રી સ્વ. કેશવજીભાઈ રવજીભાઈ હિરજીભાઈ દેઢીયા ના સ્મરણોને યાદ કરી પાંચ પ્રજ્ઞાચક્ષુઓના પરિવારમાં પૂયાઁ બહેન શ્રીમતી નિર્મલા પ્રદીપભાઈ વિજપાર સાવલા (સુવઈ ~ ઘાટકોપર) એ અવનવા રંગો ને રચાયું તમારૂં સ્મરણ

સંસ્થા દાતાશ્રી પરિવારનો ખૂબ ખૂબ આભાર માનતા ધન્યવાદ આપે છે તેમજ સદાય કરતાં રહો આવા પુણ્યાર્થ ના કામ

। બ્લેક એન્ડ વ્હાઈટ જિંદગીને મળ્યો રંગીન સ્મરણો નો સંગાથ ।

કેશવજીભાઈ રવજીભાઈ હિરજીભાઈ દેઢીયા(ખારોઈ, ગ્રાન્ટ રોડ)
[RelationMarkup]









##ADVT##