શ્રી વાગડ કલા કેન્દ્ર- મુંબઈ
ચેસ કોમ્પીટીશન ૨૦૨૨
ફોર્મ ભરવાની છેલ્લી તા.શનિવાર,૧૧ જુન ૨૦૨૨
આ સ્પર્ધા માં ભાગ વેલા માટેના ફોર્મ સંસ્થાની ઓફિસ, રેગ્યુલર સેન્ટ, ફેસબુક તેમજ વેબસાઈટ www.vagad.org પરથી મળશે. ફોર્મ મેળવી વિગતવાર ભરી બર્થ પ્રૂફની ઝેરોક્ષ કોપી અને એન્ટ્રી ફી ના રૂ. ૧૦૦/- સાથે કોઈ પણ એક સ્થળે મોકલી આપવુ.
સ્પર્ધાની તારીખ અને સ્થળઃ
રવિવાર, તા. ૧૯ જુન ૨૦૨૨
સમયઃસવાર ના ૯ કલાકે શાર્પ
સ્થળઃ એમ.એમ.પ્યુપલ્સ સ્કૂલ હોલ, એસ.વી.રોડ, ખાર પોલીસી સ્ટેશનની પાસે, ખાર વેસ્ટ, મુંબઈ ૪૦૦૦૫૨
વોલીન્ટીયરઃ ઉપરોક્ત સ્પર્ધામાં સેવા આપવા ઈચ્છતા કાર્યકર ભાઈ-બહેનોએ પોતાના પુરા નામ અને મોબાઈલ નંબર સાથે સંસ્થાના મો.ન. 9757271300 ઉપર વોટ્સ અપ કરવા અથવા સંસ્થાની દાદર ઓફિસમાં નોંધાવવા.
ગીરગામનું નવું સેન્ટર
ડાયમંડ પેપર કંપની
૧૩, બંડુ ગોખલે પથ, ખાડીલકર રોડ, ગીરગામ
સમયઃ સાંજના (૪ થી ૭) ફકત
Tel.: 02224371212 / 1515