શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ
મેડિકલેઈમ યોજના - વર્ષ ૧૯ મું
રિન્યુઅલ ૨૦૨૧ - ૨૦૨૨
મેડિકલેઈમ પોલિસી રિન્યુઅલ, સોમવાર તા. ૨૧ / ૦૬ /૨૦૨૧ થી શ્રી વાગડ કલા કેંદ્ર ની ઓફિસે ચાલુ થશે સમય : બપોરે ૨ થી ૬
રીન્યુઅલ દરમ્યાન ઈન્ટીમેશન ફોર્મ અને કલેઈમ ફાઈલ સવારના ૧૧ થી ૧ ની વચ્ચે લેવામાં આવશે.
મેડિકલેઈમ બાબત કાંઈપણ પૂછપરછ માટે સવારના ૧૧ થી ૧ દરમ્યાન ફોન કરવો.
પોલિસી રિન્યુઅલ માટે આવો ત્યારે નીચે આપેલ વિગતો દયાન પૂર્વક સાથે લઈ આવવી
* રિન્યુઅલ માટે વર્ષ ૨૦૨૦ - ૨૧ ની મેડીકલેઈમ પોલિસીની બે કોપી Xerox
* Original Policy ના બધાજ પેપર સાથે રાખવા
* CTS 2010 અને IFSC કોડવાળો A/c Payee લખેલા બે કોરા ચેક રકમ ભર્યાં વગરના સહી કરેલા સાથે લાવવા
* પોલિસીમાં કાંઈપણ સુધારા વધારા કરાવવાના હોયતો પોલિસી હોલ્ડરે પોતે ડોક્યુમેન્ટ સાથે આવું પડશે.
ધ્યાન આપો
* કોઈપણ પોલિસી હોલ્ડરની કેટેગરી બદલી (Change) કરવામાં આવશે નહીં. જે કેટેગરી હતી એજ કેટેગરી રહેશે.
* A, B અને D કેટેગરી માં જે પોલિસી ધારકો છે, તેમને વર્ષ ૨૦૨૧ - ૨૦૨૨ માં જે પ્રિમિયમ આવશે એ મુજબનો કંપની - "The New India Assurance Company LTD" ના નામનો રકમ લખ્યા વગરનો Not Over ચેક લેવામાં આવશે.
* 'C' કેટેગરીના પોલિસી ધારકો પાસેથી વ્યક્તિ દીઠ ₹. ૧,૫૦૦/- ના હિસાબે 'Shree Vagad Kala Kendra' ના નામનો ચેક લેવામાં આવશે.
* જો પોલિસીમાં કાંઈપણ ફેરફાર નથી અને જેમ છે તેમજ પોલિસી રિન્યુ કરવાની છે તો કોઈપણ વ્યક્તિ સાથે તમે તમારી પોલિસીની ઝેરોક્ષ સાથે ચેક પાછળ વિગત લખી સંસ્થાની ઓફિસે મોકલાવી રિન્યુઅલ કરાવી શકશો.
* જે પોલિસી ધારકની બેંક નેશનલાઈઝડ બેંક સાથે મર્જ થઈ હોય તે દરેકે નવી બેંકના ચેક સાથે લઈને આવવા જુના ચેક લાવવા નહીં અન્યથા પોલિસી કેન્સલ થાય તો સંસ્થા જવાબદાર રેહેશે નહી.
ખાસનોંધ : NOT TO DO
RTGS / NEFT કે Online GOOGLE PAY થી પેમેંટ કરવું નહી.