Donation For Mediclaim Fund - Shree Vagad Kala Kendraમેડિકલ સહાય ફંડમાં અનુદાન - શ્રી વાગડ કલા કેન્દ્ર
શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ
મેડિક્લેઈમ યોજના અંતર્ગત મેડિકલ સહાય ફંડમાં પોતાના 'ત્રંબૌ' ગામના 'C' કેટેગરીમાં આવતા પરિવારજનોનું વર્ષ ૨૦૨૧ - ૨૦૨૨ માટે અનુદાન આપી દાતાશ્રી સત્રા પરિવારે સંસ્થાને આપ્યો સહકાર
સંસ્થાના સત્કાર્યો માટે આપે અનુદાન એને ચોક્કસ સુખની સિધ્ધિ પ્રાપ્ત થાય વિધાતા પણ કરે એજ ઘરે લ્હાણી જે માનવતાના કાર્યો માં સહભાગી થાય.
દાતાશ્રી શ્રીમતી પ્રિતીબેન દિપકભાઈ વેલજીભાઈ સત્રા પરિવાર (ત્રંબૌ) ને સંસ્થા આપે છે ખુબ ખુબ ધન્યવાદ!