શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ દ્વારા
માતા પિતાની લગ્ન સુવર્ણં જયંતી એ સંસ્થાના મેડિકલ સહાય ફંડમાં આપ્યું રૂપિયા એક લાખનું અનુદાન
મેડિકલ સહાય ફંડના ગુલદસ્તાને મહેંકાવી પ્રજવલિત રાખી છે માનવ સેવા ની મશાલ !!
50th Wedding Anniversary
20/12/1971 to 20/12/2021
શ્રીમતી તેજબાઈ શીવજી બચુભાઈ શાહ
આપની ઉપલબ્ધિ ફક્ત એકમેક માટે જ જીવવું એવું નહીં , પરંતુ સમાજ અને સ્વજનો માટે નું સહિયારું જીવન
અનુદાન નો ગુલદસ્તો
મેડિકલેઈમ, મેડીકલ અને સર્જિકલ કેમ્પ, કોર્નિયાગ્રાફટિંગ તથા અન્ય કેમ્પો તેમજ મેડિકલ સહાય ફંડમાં આ અનુદાનની રકમ વાપરવામાં આવે છે.
આપના આર્શિવાદના અભિલાષી
શુભેચ્છા સહ : શ્રીમતી સોનલ હિતેશ શાહ
ચિ.સૌમિલ અને ચિ. દર્શિકા( આધોઇ - વિલેપાર્લા)
તેજબાઈ શિવજી બચુભાઈ શાહ (આધોઈ,વિલેપાર્લા)

 | |
[RelationMarkup]