શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ દ્વારા
છ દાયકાની સહિયારી જીવન સફરને સહ્દય થી શુભેચ્છા..
શ્રીમતી નાનુબેન અને શ્રીમાન શ્રી ચાંપશી હોથીભાઈ ગાલા (ભચાઉ - શીવાજી પાર્ક (દાદર)
સહિયારો પ્રવાસ : 10/12/1961
કાળજી ભરેલુ કાળજું...
સ્નેહનું સરનામું...
કરૂણાનો સાગર...
મમતાનો મહાસાગર...
સંસ્કારોનું સુરક્ષા કવચ...
ને પ્રગતિ ની પરિભાષાના શ્વાસ.
એવા, સહજીવનના સાથીની ૬૦ વર્ષ ના સુખી દામ્પત્ય જીવનના મંગલપ્રસંગે અનેક સંસ્થાઓની સાથે શ્રી વાગડ કલા કેન્દ્ર ને પણ રૂપિયા સાઈઠ હજાર (રૂા.૬૦,૦૦૦/-) નું મેડિકલ સહાય ફંડમાં અનુદાન આપવા બદલ સંસ્થા દાતાશ્રી માતુશ્રી હાંસઈબેન હોથીભાઈ વણવીર ગાલા પરિવાર (ભચાઉ) નો ખૂબ ખૂબ આભાર માને છે અને દંપતિને અભિનંદનની હારમાળાનો ગુલદસ્તો આપી દિર્ઘાયુ અને સુખકારી સ્વાસ્થયની શુભેચ્છા પાઠવે છે.
શ્રીમતી નાનુબેન ચાંપશી હોથી ગાલા (ભચાઉ, દાદર)


|
[RelationMarkup]