શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ
સદાય યુવાન શ્રી હેમરાજ વીરમ શાહના ૮૨ માં વર્ષના જન્મ દિવસની ખુશાલી નિમિત્તે પરિવારે પાંચ પ્રજ્ઞાચક્ષુઓની આંખોમાં પૂરી નૂર પ્રસંગને બનાવ્યો યાદગાર.
પ્રસંગે યાદ આવે પોતિકાની જેનાથી સ્મરણોનું સરોવર રચાય.
એવા, હેમરાજ ભાઈ ની જિંદગીના બે અવિભાજ્ય અંગ જેની ખોટ સાલતી રહેશે સદાય....
સુપુત્રોએ સ્મરણાર્થને યાદગાર બનાવી આજે પપ્પાના જન્મદિવસે કોર્નિયાગ્રાફટિંગ કેમ્પ માટે રૂપિયા એક લાખ નું અનુદાન આપ્યું એ બદલ સંસ્થા દિલેર દાતાર શ્રી હેમરાજ વીરમ શાહ પરિવાર (સામખીયારી) નું અભિવાદન કરે છે. ખૂબ ખૂબ ધન્યવાદ આપે છે.
દ્રષ્ટિ દાતારને અભિનંદનની હારમાળાનો ગુલદસ્તો આપી શુભેચ્છાઓ પાઠવીએ સૌ આજ...
હેમરાજભાઈ વિરમભાઈ છેડા (સામખિયારી, ગ્રાન્ટ રોડ)

|
[RelationMarkup]