શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ
મેડિક્લેઈમ યોજના વર્ષ ૨૦ મું
પોલિસી રીન્યુ કરાવી ગયેલ પોલિસીધારકો ખાસ નોંધ
ચેક બાબત
આપના પોલિસીનું ચેક પાસ થાય એની કાળજી લેવા વિનંતી
* જે પોલિસીધારકો વર્ષ ૨૦૨૨ - ૨૩ માટે શ્રી વાગડ કલા કેન્દ્ર દ્વારા રિન્યુ કરાવી ગયા છે તેના પ્રિમિયમના ચેક કંપની દ્વારા ડિપોઝીટ કરવાના ચાલુ થઈ ગયા માટે તમારી રસીદમાં જે NOT OVER રકમ તમને રાખવાની કહેલ એ રકમ તમે તમારા ખાતામાં ધ્યાન આપી જ્યાર સુધી પાસ ન થાય ત્યાર સુધી ખાતામાં જમા રાખશો.
* જો કોઈપણ કારણસર તમારો ચેક બેંકમાથી રિટર્ન થશે તો કંપનીદ્વારા તમારી પોલિસી રદ કરવામાં આવશે. તો તે પોલિસીધારક પોતે જ જવાબદાર રહેશે તેની નોંધ લેશો.
* જે પોલિસીધારકોની પોલિસી રિન્યુ કરવાની બાકી છે. તે પોલિસીધારકે શ્રી વાગડ કલા કેન્દ્ર ના ઓફિસે ફોન કરીને એના માર્ગદર્શન હેઠળ પોલિસી રિન્યુ કરાવા નમ્ર અનુરોધ.
લિ. મેડીક્લેઈમ કમિટી
અધિકારી બોર્ડ