શ્રી વાગડ કલા કેન્દ્ર દ્વારા આયોજીત
બેડમિન્ટન અને ટેબલ ટેનિસ કોમ્પીટીશન - ૨૦૨૨

ફોર્મ ભરીને આપવાની છેલ્લી તા. ૧૦-૦૯-૨૦૨૨

ઉપરોકત સ્પર્ધામાં ભાગ લેવા માટેના ફોર્મ સંસ્થાની ઓફિસ, રેગ્યુલર સેન્ટરો, ફેસબુક તેમજ વેબસાઈટ: www.vagad.org ઉપરથી મેળવી વિગતવાર ભરી બર્થ પ્રુફની ઝેરોક્ષ કોપી અને ગેમ પ્રમાણે એન્ટ્રી ફી સાથે કોઈપણ એક સ્થળે મોકલાવી આપો.

સ્પર્ધાની તારીખ અને સ્થળઃ
રવિવાર, ૧૮-સપ્ટેમ્બર ૨૦૨૨
બેડમિન્ટન રજીસ્ટ્રેશન સવારના ૮.૩૦ કલાકે
ટેબલટેનિસ રજીસ્ટ્રેશન સવારના ૧૦.૩૦ કલાકે
સ્થળઃ અંધેરી સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ, અંધેરી (વેસ્ટ).

> આ વર્ષે ચેસ / કેરમ / સ્વિમીંગ માં જે પણ સ્પર્ધકોએ ભાગ લીધેલ હતો તેમણે આ કોમ્પીટીશ ના ફોર્મ સાથે બર્થ પ્રુફ આપવાની જરૂરત નથી.
> વોલીન્ટીયરઃ ઉપરોકત સ્પર્ધામાં સેવા આપવા ઈચ્છતા કાર્યકર ભાઈ-બહેનોએ પોતાના પૂરા નામ અને મોબાઈલ નંબર સાથે સંસ્થાના મો. 9757271300 ઉપર વોટસઅપ કરવા અથવા સંસ્થાની ઓફિસ 02224371515 / 02224371818 ઉપર નોંધાવવા.