*શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ*

રજતવર્ષની સહિયારી યાદોને અનુલક્ષીને મેડિકલ સહાયના ગુલદસ્તામાં આપ્યું રૂપેરી આભા સમું અનુદાન !

સંસ્થા શ્રીમતી જાગૃતિબેન અને શ્રી જયેશભાઈ પ્રેમજીભાઈ કારીયા (કકરવા-ગ્રાંટરોડ) આ યુવા દંપતિએ શુભેચ્છા નો ગુલદસ્તો આપી નિરોગી દીર્ઘાયુની શુભકામના કરે છે.

આ શુભ પ્રસંગે Celebration Clothins Pvt Ltd પરિવારે અન્ય સંસ્થાઓની સાથે શ્રી વાગડ કલા કેન્દ્રને પણ યાદ કરી સંસ્થાના મેડિકલ સહાય ફંડના ગુલદસ્તામાં માતબર રકમનું અનુદાન આપી પ્રસંગની રૂપેરી આભામાં ચાર ચાંદ લગાવ્યા છે.
જાગૃતિબેન જયેશ પ્રેમજી કારીઆ
કકરવા, ગ્રાન્ટ રોડ


[RelationMarkup]